Gujarati News

Gujarati News

News of Saturday, 30th May 2020

અમરેલીમાં ગરમીથી બચવા માટે પાણીમાં ધુબાકા

. અમરેલી : ધારીનાં ખોડીયાર ડેમનો એક દરવાજો સિંચાઇ માટે ખોલવામાં આવ્યો છે ત્યારે હેઠવાસનાં વિસ્તારના લોકો ધોમધખતા તાપથી બચવા  માટે પાણીમાં ધુબાકા મારતા નજરે પડે છે. (તસ્વીર : અહેવાલ : અરવિંદ નિર્મળ -અમરેલી)

(11:37 am IST)