Gujarati News

Gujarati News

News of Thursday, 30th May 2019

સુરજકરાડી નજીક ટ્રકની હડફેટે બાઇક સવાર કિશોરનું મોત

ખંભાળીયા, તા. ૩૦ : મીઠાપુરના સુરજકરાડી બસ સ્ટેન્ડ પાસે કરણભા કારાભા ગીગલા (ઉ.વ.૧૬) પોતાનું મોટર સાઇકલ લઇ જતો હોય ત્યારે પુરપાટ ઝડપે આવતા ટ્રક ચાલકે મોટર સાઇકલ સવાર કિશોરને હડફેટે લેતા મોત નિપજયું હતું. ટ્રક ચાલક અકસ્માત સર્જી ટ્રક ચાલક વિરૂદ્ધ મીઠાપુર પોલીસમાં ફરીયાદ નોંધાવી છે.

(1:22 pm IST)