Gujarati News

Gujarati News

News of Thursday, 30th May 2019

દ્વારકા જીલ્લામાં ૨૫ પોલીસ કર્મીઓની સામૂહીક બદલીઓ

જીલ્લા પોલીસ વડા રોહન આનંદે બદલીનો ગંજીયો ચીપી અરસ-પરસ બદલીઓ કરતા પોલીસ બેડામાં ખળભળાટ

ખંભાળિયા તા.૩૦: દ્વારકા જિલ્લામાં જૂદા-જુદા પોલીસ મથકમાં ફરજ બજાવતા ૨૫ જેટલા પોલીસ કર્મીઓની સામુહિક બદલીઓ કરાઇ છે. જિલ્લામાં જ અરસ પરસ બદલી જિલ્લા પોલીસ વડા રોહન આનંદ દ્વારા જાહેર હિતને ધ્યાનમાં રાખી કરવામાં આવી હતી.

જેમાં ઓખા મરીનમાં ફરજ બજાવતા (૧)નાગજીભાઇ દેવાયતભાઇ કેસુરની ખંભાળિયા ખાતે, (૨) વનરાજસિંહ રણુભા પરમાર ઓખા મરીનથી ખંભાળિયા, (૩)દેવરામભાઇ ગોરધનભાઇ પરમારની સલાયા મરીનમાંથી પો.હેડ કવાટર ખંભાળિયા, (૪)બોઘાભાઇ મેરામણ કેશરીયા અના.હેડ કોન્સ સલાયા મરીનમાંથી પો.હેડ કવા.ખંભાળિયા, (૫)જેશલસિંહ ગુલાબસિંહ જાડેજા આર્મ હેડ કોન્સ, મિઠાપુરથી કલ્યાણપુર પો.સ્ટે, (૬)અજયસિંહ જયેન્દ્રસિંહ જાડેજા અના હેડ કોન્સ મિઠપુરથી કલ્યાણપુર પો.સ્ટે.(૭)તાજમહમદ નનુભાઇ બુકે રા.આ.પો.કોન્સ વાડીનાર મરીનથી કલ્યાણપુર (૮)નઝમાબેન સિદીકભાઇ કમોરા મહિલા પો.કોન્સ વાડીનાર મરીનથી કલ્યાણપુર (૯)દામજીભાઇ શામજીભાઇ નકુમ અ.ના.અએસાઇ કલ્યાણપુરથી ભાણવડ પો.સ્ટે. (૧૦)મોહનભાઇ રામાભાઇ સોલંકી અના.હેડ કોન્સ ભાણવડથી કલ્યાણપુર (૧૧)આલાભાઇ સાજણભાઇ સોલંકી અના. એએસઆઇ જિલ્લા ટ્રાફિકમાંથી મહિલા પો.સ્ટે (૧૨)પ્રવિણ પરબતભાઇ માડમ અના.પો.કોન્સ ભાણવડથી કલ્યાણપુર, (૧૩)હેમત નથુભાઇ નંદાણીયા અના.પો.કો.કલ્યાણપુરથી ભાણવડ (૧૪)દેવેન્દ્રસિંહ જગદીશ સિંહ જાડેજા અના.પો.કોન્સ કલ્યાણપુરથી ભાણવડ, (૧૫)જયસુખ છગનભાલ કકકડ અના.એએસઆઇ મિઠાપુરથી ઓખા મરીન, (૧૬)મુકેશ સુખાભાઇ વાઘેલા અના.પો.કો. દ્વારકાથી ઓખા મરીન (૧૭)જેશાભા ધાંધાભા માણેક આર્મ હેડ કો.મિઠપુરથી ઓખા મરીન, (૧૮)રામીબેન રણમલભાઇ કરંગીયા મહિલા પો.કો. મિઠાપુરથી દ્વારકા (૧૯) મહિપતસિંહ દાજીભા ખેર અનાર્મ લોકરક્ષક પોલીસ હેડ કવાટરથી ભાણવડ (૨૦) રામશી વરવાભાઇ પિંડારીયા અનાર્મ લોકરક્ષક મરીનથી કલ્યાણપુર (૨૧)મહેશ નારાયણભાઇ પરમાર અના પો.કો. ભાણવડથી કલ્યાણપુર, (૨૨) સંદીપ લલીત રાઠોડ અના.પો.કો. સલાયા મરીનથી કલ્યાણપુર (૨૩) પરબત મેરામણભાઇ કરમુર અના.હેડ કોન્સ એસઓજીમાંથી પોલીસ કંટ્રોલ (૨૪)પુજાબેન જેન્તીભાઇ વાળા મહિલા લોકરક્ષક જીલ્લા ટ્રાફિકમાંથી સીપીસી કેન્ટીન (૨૫)મેરામણ નેભાભાઇ કનારા અનાર્મ લોકરક્ષક પોલીસ હેડ કવાર્ટરથી ભાણવડમાં બદલલીઓ કરવામાં આવી છે.

(1:21 pm IST)