Gujarati News

Gujarati News

News of Saturday, 30th March 2024

લાલપુરના રંગપર ગામે દારૂ સાથે ઝડપાયો

જામનગર, તા. ૩૦ : લાલપુર તાલુકાના રંગપરગામમાં હેમતભાઇ જીવાભાઇ જાપડા રહે. દારૂની બોટલો નંગ-૪૭ કિ. રૂા. ૧૮,૮૦૦/- તથા એક મોબાઇલ ફોન કિ. રૂા. પ૦૦૦/- મળી કુલ રૂા. ર૩,૮૦૦/- નો મુદ્દામાલ સાથે પકડી પાડી કાર્યવાહી કરેલ છે. દારૂ સપ્‍લાય કરનાર માલાભાઇ હીરાભાઇ રબારી રહે. દલતુંગી તા. લાલપુર વાાળને પકડવાની કાર્યવાહી ચાલુમાં છે.

આ કાર્યવાહી પો. ઇન્‍સ. વી.એમ. લગારીયાના માર્ગદર્શન મુજબ પો. સ. ઇ. આર. કે. કરમટા તથા પો. સ.ઇ. પી.એન. મોરી તથા એલ.સી.બી. સ્‍ટાફના સંજયસિંહ વાળાને હરપાલસિંહ સોઢા, ભરતભાઇ પટેલ, નાનજીભાઇ પટેલ, શરદભાઇ પરમાર, દિલીપભાઇ તલવાડીયા, વનરાજભાઇ મકવાણા, ધાનાભાઇ મોરી, હિતેન્‍દ્રસિંહ જાડેજા અરજણભાઇ કોડીયાતર, મયુદીનભાઇ સૈયદ, ક્રિપાલસિંહ જાડેજા, કાસમ બ્‍લોચ, નિર્મળસિંહ જાડેજા, કિશોરભાઇ પરમાર, હરદીપભાઇ બારડ, રૂષીરાજસિંહ વાળા, મયુરસિંહ પરમાર, કલ્‍પેશભાઇ મૈયડ, ધર્મેન્‍દ્રસિંહ જાડેજા, દયારામ ત્રિવેદી, બીજલભાઇ બાલાસરા તથા ધર્મેન્‍દ્રસિંહ જાડેજા, ભારતીબેન ડાંગર વિગેરે દ્વારા કરવામાં આવેલ છે.

(1:03 pm IST)