Gujarati News

Gujarati News

News of Saturday, 30th March 2024

બધાનું સારું થાય, બધાનું હિત થાય, બધાનું કલ્‍યાણ થાય એવી માતાજી પાસે પ્રાર્થનાઃ પૂજય લાલબાપુએ રૂપાલાજીને આશીર્વાદ આપ્‍યા

સમાજને સારી રીતે સમજાવીશ, મહેનત કરશુ, કોશિશ કરશુ, બધાનું સારું થાય, બધાનું હિત થાય, બધાનું કલ્‍યાણ થાય એવી માતાજી પાસે અમારી પ્રાર્થના છે. રાજકોટ લોકસભા ભાજપના ઉમેદવાર શ્રી પુરૂષોતમ રૂપાલાને ગધેથડ ગાયત્રી આશ્રમના પૂજય લાલબાપુએ આશીર્વાદ આપ્‍યા. રાજીપો વ્‍યકત કર્યો. વિવાદ સમી જાય તેવી શુભકામના દર્શાવીહ તી. આ તકે લાલબાપુઅ જણાવ્‍યુ હતુે કે, સમાજને હુ ખુબ સમજાવીશ આ માટે અમે મહેનત કરીશુ. સમાજ સમજી જાય તેવી અમારી ભાવના અને લાગણી છે જે અમે ખાસ હતી.. સમાજની ગરીમા સમજવા માટે વચ્‍ચેનો રસ્‍તો કાઢીશુ અને બધાનું સારૂ તથા હિત થાય તે માટે માતાજીને પ્રાર્થના.

(12:19 pm IST)