Gujarati News

Gujarati News

News of Tuesday, 30th March 2021

જામનગર ડિસ્ટ્રીકટ બેંકની કાલે સાધારણ સભા એ પહેલા આજે મનાઇ હૂકમ

જામનગરઃ જામનગર ડિસ્ટ્રીકટ કો.ઓ. બેંકની ચૂંટણી વિવાદમાં: આવતીકાલે સાધારણ સભાનો એજન્ડા બહાર પડી ગયો હોવા છતાં આજે કોર્ટે મનાઇ હૂકમ આપતા સહકારી જગતમાં ખળભળાટઃ બેંકના વાઇસ ચેરમેન પ્રવિણસિંહ જાડેજાએ કોર્ટમાં સાધારણ સભાના મામલે દાદ માંગી હતીઃ ટૂંકાગાળાના એજન્ડા મામલે વિવાદ ઉભો થયો હતો

(4:12 pm IST)