Gujarati News

Gujarati News

News of Saturday, 30th March 2019

સોમનાથ મહાદેવને વિશેષ મહાપૂજા

પ્રભાસ પાટણઃ સોમનાથ ટ્રસ્ટનાં ટ્રસ્ટી પી. કે. લહેરીનાં ૭પમા જન્મ દિવસની ઉજવણી શ્રી સોમનાથ મંદિર ખાતે કરવામાં આવેલ પ્રાતઃ કાળે તેઓનાં દીર્ઘાયુ અને નિરામય આરોગ્ય માટે આયુષ્ય મંત્ર જાપ, મહાપૂજા કરવામાં આવેલ તેમજ સાયં આરતીમાં દીપમાલીકા પ્રજવલીત કરવામાં આવશે. સોમનાથ ટ્રસ્ટનાં અધ્યક્ષ, તમામ ટ્રસ્ટીઓ, સમગ્ર ટ્રસ્ટ પરીવાર તરફથી શુભેચ્છા પાઠવવામાં આવેલ. (તસ્વીરઃ દેવાભાઇ રાઠોડ)

(11:49 am IST)