Gujarati News

Gujarati News

News of Saturday, 30th March 2019

ચુંટણી અન્વયે ભાડલા પંથકમાં પોલીસ અને સીઆરપીએફની ફલેગમાર્ચ

 લોકસભા ચુંટણી અન્વયે ભાડલા પોલીસ સ્ટેશનના વિસ્તારોમાં કાયદો-વ્યવસ્થાની સ્થિતી જળવાઇ રહે તે હેતુથ પોલીસ અને સીઆરપીએફના જવાનોની ફલેગમાર્ચ યોજાઇ હતી. આ ફલેગ માર્ચમાં ભાડલાના પીએસઆઇ એન.એચ.જોષી, હેડ કોન્સ્ટેબલ વલ્લભભાઇ બાવળીયા, અશ્વીનભાઇ માલકીયા, મામૈયાભાઇ શામળા, પો.કો. લાલજીભાઇ તલસાણીયા તથા અરવિંદભાઇ જાપડીયા સહીતનો સ્ટાફ જોડાયો હતો.

(11:45 am IST)