Gujarati News

Gujarati News

News of Saturday, 30th March 2019

શાપર વેરાવળમાં જવાનોનું રૂટ માર્ટ

શાપર(વેરાવળ): લોકસભા ચુંટણી અનુલસીને ગોંડલ વિભાગના ડીવાયએસપી એમ એમ જાડેજા માર્ગદર્શન હેઠળ શાપર વેરાવળના પી એસ આઇએએ ખોખરા તથા પીએસઆઇ એમ આર ગોંડલીય સહિત પોલીસ સ્ટાફના કર્મચારીઓ સાથે જવાનો સાથે શાપર વેરાવળ પારડી પડવલા કાગશીયાળી સ્ટેશન વગેરે જાહેર માર્ગ પર કૂટ પેટ્રોલિંગ રૂટમાર્ટ યોજવામાં આવ્યો હતો તે તસ્વીર.

(10:36 am IST)