Gujarati News

Gujarati News

News of Saturday, 30th March 2019

અમરેલી એલસીબીએ પાળિયાદ પો.સ્ટે.ના પ્રોહીબીશનના ગુન્હાનો નાસતો ફરતો આરોપી દિલીપ ખાચરને ઝડપ્યો

 

અમરેલી એલસીબીના ઈન્ચાર્જ પોલીસ ઈન્સ. ડી.કે.વાઘેલા તથા એલ.સી.બી. ટીમે પાળિયાદ પો.સ્ટે. બોટાદ પ્રોહીબીશન મુજબના ગુન્હાના કામે પોતાની કાયદેસરની ધરપકડ ટાળવા માટે નાસતા ફરતાં આરોપીને ચોકકસ બાતમી આધારે બાબરા દાનેવ સોસાયટી મુકામેથી પકડી પાડવામાં સફળતા મેળવેલ છે.

જેમાં દિલીપ ધીરૂભાઈ ખાચર (..૩૩) ધંધો . ખેતી,(રહે. મુળ તાઈવદર, હાલ બાબરા) ને  અટક કરી વધુ તપાસ અર્થે બાબરા પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ છે.

(12:31 am IST)