Gujarati News

Gujarati News

News of Tuesday, 29th December 2020

કોંગ્રેસ અગ્રણી મહેશ રાજપૂતની સુરેન્દ્રનગર પાલિકાના ચૂંટણી ઇન્ચાર્જ :ગિરિરાજસિંહ ઝાલાની શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકે નિમણુંક

અમદાવાદ : કોંગ્રેસ અગ્રણી મહેશ રાજપૂતની આગામી સુરેન્દ્રનગર પાલિકાના ચૂંટણી ઇન્ચાર્જ તરીકે નિયુક્ત કરાયા છે જયારે :ગિરિરાજસિંહ ઝાલાની શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકે  નિમણુંક કરાઈ છે

(10:06 pm IST)