Gujarati News

Gujarati News

News of Tuesday, 29th December 2020

શિક્ષક મહાસંઘ જૂનાગઢ દ્વારા નવનિયુકતોનું સન્માન

જૂનાગઢ : અખિલ ભારતીય રાષ્ટ્રીય શિક્ષક મહાસંઘ જૂનાગઢ દ્વારા નવનિયુકત ભાજપ પ્રમુખ પુનિતભાઇ શર્માનું સન્માન કરવામાં આવ્યુ આ તકે રાષ્ટ્રીય શિક્ષક સંઘના જૂનાગઢ જિલ્લાના અધ્યક્ષ જીતુભાઇ ખુમાણ, હેમલભાઇ ઠાકોર, શૈલેન્દ્રસિંહ વાઘેલા જાની એલ.વી.જોષી બલદેવપુરી રાકેશભાઇ પુરોહિત વગેરે ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત અખિલ ભારતીય રાષ્ટ્રીય શિક્ષક મહાસંઘ જૂનાગઢ દ્વારા જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટભાઇ પટેલનું પણ સન્માન કરવામાં આવ્યું.

(12:46 pm IST)