Gujarati News

Gujarati News

News of Tuesday, 29th December 2020

આટકોટ પોલીસ દ્વારા કડક ચેકીંગ

આટકોટ : ૩૧ ડીસેમ્બર ને લઈને આટકોટ ટી પોઇન્ટે કડકડતી ઠંડીમાં પણ પોલીસ જવાનોએ પોતાની ફરજ નિભાવી હતી પર ચેકપોસ્ટ પર જસદણ તરફ થી આવતા જતાં વાહન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે, ૧૫ પોલીસ જેટલા જવાનો દ્વારા આખી રાત વાહનોની ચેકિંગ કરવામાં આવ્યું હતું પીએસઆઇ કે.પી મેતા તથા ઝાલા આટકોટ પોલીસ સ્ટાફ દ્વારા કડક ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.(તસવીરઃ કરશન બામટા આટકોટ)

(11:57 am IST)