Gujarati News

Gujarati News

News of Tuesday, 29th December 2020

વાંકાનેરમાં અન્નપુર્ણા - વૃધ્ધ પેન્શન - વિધવા સહાય યોજના માટે કામગીરી

(મહમદ રાઠોડ દ્વારા) વાંકાનેર, તા.૨૯: રમેશભાઈ મકવાણા દ્વારા જીનપરા વિસ્તાર માં આવેલ સરકારી પ્રાથમીક શાળામાં ધોરણ ૭.સુધીજ મંજૂરી હતી તેના માટે રમેશભાઈ મકવાણા એ ગુજરાત રાજય ના શિક્ષણ મંત્રી શ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા ને રૂબરૂ મળી છે. રજુવાત કરી જીનપરા વિસ્તાર ની પ્રાથમિક શાળા ને ધોરણ ૮ ની મંજુરી અપાવી વિસ્તાર ના વિદ્યાર્થી ઓને લાભ અપાવેલ છે.

કોળી સેના માંધાતા ગ્રુપ મોરબી જીલ્લા પ્રમુખ રમેશભાઈ મકવાણા દ્વારા જીનપરા વિસ્તાર માં સરકારી યોજના ના નો જીનપરા માં ભોજનશાળા ખાતે કેમ્પ રાખેલ હતો જેમાં ગુજરાત સરકાર ની વિવિધ યોજનાઓ માં અન્નપૂર્ણા યોજના. વુર્ધપેનસન યોજના. વિધવાસહાય યોજના આવક ના દાખલા દવાખાના માટે માં અમ્રુતમ યોજના ના પાંચલાખ ના કાર્ડ ના ફોર્મ વિના મુલ્યે ભરી તમામ મતદારો ના ડોકયુમેન્ટ સરકારી કચેરી માં પોતે જય જમા કરાવેલ આ કેમ્પ મા સોશ્યલ ડીસ્ટીગ નુ પાલન કરી સેનીટાઈઝર કરી માસ વિતરણ કરી ક્રમ વાઈઝ બહેનો ને બોલાવી કાર્યક્રમ કરેલ રમેશભાઈ મકવાણા દ્વારા રાખવામાં આવેલ કેમ્પ નો લાભ જીનપરા. મિલપ્લોટ. નવાપરા. કુંભારપરા. ભાટીયાસોસાયટી. સહિય સમગ્ર વાંકાનેર ના ૭૫૦ બહેનો એ કેમ્પ નો લાભ લીધેલ...રમેશભાઈ મકવાણા એ ધણી વાર આવા સેવા કેમ્પો કરી અત્યાર સુધીમાં જરૂરીયાત મંદ લોકો ને ૫૦૦.અન્નપૂર્ણા યોજના નો લાભ .૨૭૫. પરીવાર ને મા કાર્ડ કઢાવી આપેલ સમગ્ર વાંકાનેર શહેરમાં અને તાલુકાના ૨૦૦૦ જેટલા વુર્ધપેનસન વિધવાસહાય પ્રધાનમંત્રી ઉજવ્લા યોજના હેઠળ ૨૭.ગેસ કનેકશન ના કેમ્પ કરી પોતાનાખર્ચે ગેસ અપાવેલ પ્રધાનમંત્રી આવાસ યોજના ના લાભો અપાવેલ તાજેતરમાં જીનપરા વિસ્તાર માં લાઈટ અવાર નવાર જતી તેના માટે વાંકાનેર શહેર જી ઈ બી કાર્યપાલ ઈજનેર ને લેખીત મૌખીક રજુવાત કરી જીનપરા મા નવુ ટીસી નવા વિજ થાંભલા મુકાવેલ ગુજરાત સરકાર ની સુ કન્યા ના લાભો લોકડાઉન દરમિયાન અનાજ કિટ. સેનીટાઈઝર મસીન ઉકાળાવિતરણ. માકસ વિતરણ પોતાના ખર્ચ નવી ટિબલાઈટો સહિત અનેક કાર્યોમાં અને જીનપરા વિસ્તાર થતા ધાર્મિક કાર્યમાં રમેશભાઈ મકવાણા કાયમ અગ્રેસર રહી સેવાઓના કામ કરી જીનપરા વિસ્તાર સહિત સમગ્ર વાંકાનેરની પ્રજાના કામ કરી રહ્યા છે.

(11:55 am IST)