Gujarati News

Gujarati News

News of Tuesday, 29th December 2020

મોરબીના બીલીયામાં ભૂલકાઓને ચંપલ વિતરણ

મોરબી : મોરબીના બીલીયા ગામમાં ગામી પરેશ ખોડીદાસ દ્વારા પિતાની ૧૪ મી પુણ્યતિથીના અવસરે બીલીયા પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા ૧૨૫ બાળકોને પાણીની બોટલનું વિતરણ કરવામાં આવ્યું હતું તેમજ શ્રમિક પરિવારના બાળકોને ચપ્પલ વિતરણ કર્યા હતા જે સધ્કાર્ય બદલ શાળાના આચાર્ય કિરણભાઈ અને શાળા પરિવારે કિરણભાઈનો આભાર વ્યકત કર્યો હતો. બાળકોને પાણીની બોટલ ચંપલ વિતરણ કરવામાં આવ્યા તે તસ્વીર. (તસ્વીર : પ્રવિણ વ્યાસ, મોરબી)

(11:45 am IST)