Gujarati News

Gujarati News

News of Tuesday, 29th December 2020

મોરબી કોરોના કેર સેન્ટરની મુલાકાતે મેરજા

મોરબી : મોરબી પાટીદાર સમાજ સંચાલિત કોરોના કેર સેન્ટર કાર્યરત હોય જેની તાજેતરમાં ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરજાએ મુલાકાત લીધી હતી. જે પ્રસંગે ડો. કલ્પેશ પટેલ અને જીગ્નેશભાઈ કૈલા ઉપસ્થિત રહયા હતા.બ્રિજેશભાઇએ મુલાકાત લીધી તે તસ્વીર.

(11:44 am IST)