Gujarati News

Gujarati News

News of Tuesday, 29th December 2020

ભુપેન્દ્રસિંહજી સુરેન્દ્રનગરમાં

વઢવાણ : શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહજી ચુડાસમા સુરેન્દ્રનગર જિલ્લામાંથી પસાર થતા રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘ સુરેન્દ્રનગર દ્વારા શુભેચ્છા મુલાકાત કરાઇ હતી તેમજ રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘના હોદ્દેદારોએ તેમનુ સન્માન કર્યુ હતુ. આ તકે સુરેન્દ્રનગરમાં રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘ દ્વારા કરાયેલ સામાજિક સેવાકીય કાર્યોની વિગતવાર માહિતી આપી હતી.

(11:42 am IST)