Gujarati News

Gujarati News

News of Tuesday, 29th December 2020

જામજોધપુરમાં ડાયાલીસીસ સેન્ટર માટે રજૂઆત

જામજોધપુર : સામુહિક આરોગ્ય કેન્દ્ર (સીએચસી) હોસ્પિટલ ખાતે ડાયાલીસીસ સેન્ટર શરૂ કરવા અમદાવાદ કિડની ઇન્સ્ટીટયુટની ટીમ સર્વે કરવા આવી હતી. તેની મુલાકાત લઇ ધારાસભ્ય ચિરાગભાઇ કાલરીયાએ ડાયાલીસીસ સેન્ટર શરૂ કરવા ભલામણ કરી હતી તે તસ્વીર.(તસ્વીર : દર્શન મકવાણા, જામજોધપુર)

(11:38 am IST)