Gujarati News

Gujarati News

News of Tuesday, 29th December 2020

જામકંડોરણા આરડીસી બેંકનું નવુ મકાન

 ધોરાજી : ધોરાજી જામકંડોરણામાં આરડીસી બેંક નું સારું મકાન બને અને ખેડૂતો.ગ્રાહકોને આપણી પોતાની બેંક છે તેવું લાગે ખેડૂતોનું આત્મસન્માન વધે આવી આશા ખેડૂત નેતા શ્રી વિઠ્ઠલભાઇ રાદડીયાએ સેવેલ અને એડીસી બેંકના ચેરમેન તરીકે જયેશભાઇ રાદડીયા ની આગેવાનીમાં જુના મકાન ને રીનોવેશન કરી લોકાર્પણ કરતાં રાજકોટ દૂધ સંઘના પૂર્વ અધ્યક્ષ ગોવિંદભાઈ રાણપરીયા તાલુકા ભાજપ પ્રમુખ ચંદુભા ચૌહાણ જસમતભાઈ કોયાણી કરસન ભાઈ સોરઠીયા ખીમજીભાઇ બગડા સુરેશભાઈ રાણપરીયા ગૌતમભાઈ વ્યાસ ચીમન ભાઈ પાનસુરીયા કલ્પેશ ભાઈ રાણપરીયા રાજકોટ આર ડી સી બેંક ના જોનલ વિ એમ. સખીયા તથા તાલુકાના પ્રતિષ્ઠિત આગેવાનો અને બેક કર્મચારીઓ હાજર રહેલ.

(11:36 am IST)