Gujarati News

Gujarati News

News of Tuesday, 29th December 2020

બગસરામાં ગુજરી બજાર

બગસરા : પોલીસ સ્ટેશન સામે આવેલ વાંઝા જ્ઞાતિ પ્લોટ માં ગુજરી બજાર નો પ્રારંભ આજે કરવામાં આવ્યું આ ગુજરી બજાર દર સોમવારે ભરાશે અને તેનો સમય સવારના આઠથી સાંજે ૪ કલાક સુધી નો રહેશે તેમાં અવનવી નાની મોટી વેરાઈટી સસ્તા ભાવે મળશે તેમજ ગરમ કપડા નજીવા દરે મળશે તથા એ ટુ ઝેડ આઈટમો આ ગુજરી બજારમાં સસ્તા ભાવે મળી શકશે તો દર સોમવારે ગુજરી બજાર ચાલુ રહેશે અમરેલી જિલ્લામાં દરેક તાલુકામાં ગુજરી બજાર જોવા મળે છે પરંતુ બગસરામાં ગુજરી બજાર શરૂ થતા લોકોમાં આનંદની લાગણી છવાઈ હતીગુજરી બજાર શરૂ થઇ તે તસ્વીર.

(11:35 am IST)