Gujarati News

Gujarati News

News of Saturday, 29th December 2018

ભાણવડમાં કોળી સમાજ દ્વારા વિજયોત્સવ

ભાણવડ : જસદણ પેટા ચુંટણીના કોળી સમાજના અગ્રણી અને ભાજપના ઉમેદવાર કુંવરજીભાઇ બાવળીયાના વિજયની ભાણવડ કોળી સમાજના આગેવાનોએ ઉજવણી કરી હતી. આંબલીયારાના પૂર્વ સરપંચ પરસોતમભાઇ લીંબડ, ઘુમલીના સરપંચ તથા અન્ય આગેવાનોએ એકબીજાને પેંડા ખવડાવી મો મીઠા કરાવ્યા હતા તથા જી.પં.ના સદસ્ય દેવશીભાઇ કરમુર પણ આ ઉજવણીમાં સામેલ થઇ ફટાકડાની આતશબાજી કરી હતી તે તસ્વીર.(૪પ.પ)

(12:08 pm IST)