Gujarati News

Gujarati News

News of Friday, 29th December 2017

જૂનાગઢ દલિત વાલ્મીકી સમાજ દ્વારા કલેકટર અને એસપીને આવેદન અપાયુ

જુનાગઢ શહેરમાં દલિત વાલ્મીકી સમાજ દ્વારા કલેકટરશ્રીને અને એસપી નિલેશ જાજડીયાને આવેદન આપીને માંગણી કરતા જણાવ્યું હતું કે હાલમાં હિન્દી ફિલ્મના અભિતેના સલમાનખાન અને અભિનેત્રી શિલ્પાશેટી દ્વારા ટીવી ઇન્ટરવ્યુંમાં વાલ્મીકી સમાજ ઉપર જાતિ હડધુત શબ્દ બોલેલ જેથી તેની ઉપર કાનુની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી હતી ઉપરોકત  તસ્વીરમાં આવેદન આપતા હેમંતભાઇ કોર્પોરેટર મોહનભાઇ પરમાર, દિનેશભાઇ ચુડાસમા, વિજયભાઇ વાળા અમિતભાઇ ચાવડા, અશ્વિનભાઇ ઝાલા, સી.ડી.પરમાર સહીતના આગેવાનો નજરે પડે છે. (અહેવાલ વિનુ જોષી, તસ્વીરઃ મુકેશ વાઘેલા, જૂનાગઢ)

(9:53 am IST)