Gujarati News

Gujarati News

News of Tuesday, 29th October 2019

માધવપુરમાં વાતાવરણમાં પલટો : વરસાદી ઝાપટું : બીજનું સ્નાન રદ : દરિયામાં કરંટ : ઉછળતા મોજા

પોરબંદર જિલ્લામાં પણ વરસાદી વાતાવરણ સર્જાયું હતું. માધવપુરનાં વાતાવરણમાં પલટો આવ્યો હતો. વરસાદી ઝાપટું પડ્યું હતું. માધુપુરમાં થતું સ્નાન પણ રદ્દ કરવામાં આવ્યું હતું. ભારે ઉકળાટ બાદ વરસાદી ઝાપટુ પડ્યું હતું. દરિયા કિનારાના મોટા ભાગના જિલ્લાઓમાં છુટો છવાયો વરસાદ જોવા મળ્યો હતો.

(10:55 pm IST)