Gujarati News

Gujarati News

News of Thursday, 29th September 2022

ગીર સોમનાથ જીલ્લામાં ૯૮ પોલીસ કર્મચારીઓની આંતરીક બદલીઓ

વેરાવળ, તા.૨૯: વિધાનસભાની ચુંટણી નજીક આવતા ગીર સોમનાથ જીલ્લામાં ૩ વર્ષથી ફરજ બજાવતા ૯૮ પોલીસ કર્મચારીઓની આંતરીકે બદલી કરાઈ છે.

ગીર સોમનાથ જીલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજા દ્રારા જીલ્લા અનેક પોલીસ સ્‍ટેશનોમાં ૩ વર્ષ થી ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓને આંતરીકે બદલી કરાઈ છે જેમાં વેરાવળ ૧૮, પ્રભાસપાટણ ૮, તાલાલા પ, કોડીનાર ૧૦, ગીરગઢડા ૪ સહીત જીલ્લાના પોલીસ સ્‍ટેશનોમાંથી કુલ ૯૮ કર્મચારીઓની આંતરીક બદલી કરાયેલ છે.

(1:56 pm IST)