Gujarati News

Gujarati News

News of Thursday, 29th August 2019

પોરબંદર : શરત ભંગ કરીને મગફળી વાવેતર કર્યાની ૪ સામે ફરીયાદ

પોરબંદર, તા. ર૯ :  છાંયામાં રહેતા ચંદુભાઇ ભીમાભાઇ શીંગરખિયાએ બગવદર પોલીસ સ્ટેશનમાં આરોપી જીવા સુંડાવદરા, ભીનીબેન જીવા, પોપટ જીવા, અરજણ જીવા, રહે. દેગામની સીમવાળા સામે નોંધાવેલ ફરિયાદમાં જણાવેલ કે આરોપીઓ કોર્ટની શરતનો ભંગ કરીને સર્વે જમીનમાંૈ ગેરકાયદે પ્રવેશ કરીને મગફળીનું વાવેતર કરી નાખેલ છે.

પોલીસ ફરીયાદમાં જણાવેલ કે આરોપી એક કેસમાં જામીન ઉપર છુટી ગયેલ છે અને શરત ભંગ કરી જમીનમાં પ્રવેશ કરી મગફળી વાવેતર કરવા એકબીજાની મદદગારી કરી હતી.

(1:24 pm IST)