Gujarati News

Gujarati News

News of Thursday, 29th August 2019

જામનગરના દરેડમાં ૧II, વસઇ-મોટાવડાળામાં ૧, લાખાબાવળ-લખપત-અંજારમાં અડધો ઇંચ

રાજકોટ તા. ર૯ : રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં મિશ્ર વાતાવરણ સાથે હળવો-ભારે વરસાદ પડી રહ્યો છે.

કચ્છના લખપત અને અંજારમાં આજે સવારથી બપોર સુધીમાં અડધો ઇંચ વરસાદ પડયો છે.

જામનગર

જામનગરઃ જામનગર જીલ્લાના દરેડમાં દોઢ ઇંચ, કાલાવડના મોટાવડાળા અને જામનગરના વસઇમાં એક તથા લાખાબાવળમાં અડધો ઇંચ વરસાદ પડયો છ.ે જયારે નિકાવા, ખરેડી, પીપરટોળામાં હળવા ભારે ઝાપટા વરસ્યા છે.

(1:22 pm IST)