Gujarati News

Gujarati News

News of Wednesday, 29th August 2018

લોધીકાઃ કલામહાકુંભમાં શાળાનો દબદબો

 લોધીકાઃ ગાંધીનગર રમત ગમત અને યુવક સેવા સાંસ્કૃતિક વિભાગ જીલ્લા રમત ગમત અધિકારીની કચેરી દ્વારા સૌરાષ્ટ્ર પ્રદેશ કક્ષાનો કલા મહાકુંભનુ આયોજન કરવામાં આવેલ હતું બે દિવસના કાર્યક્રમમાં સૌરાષ્ટ્રભરમાંથી ૧૦૦૮ સ્પર્ધકોએ ભાગ લીધો હતો કલા મહાકુભમાં લોકનૃત્ય મીટાર શાસ્ત્રીય કંઠય હારમોનિયમ સ્પર્ધા યોજાઇ હતી જેમાં લોધીકા તાલુકાની સરકારી શાળા મોટાવડા પ્રા.શાળા લોકનૃત્યમાં ત્રિજા (૩) નંબરે વિજેતા થયેલ આમ વિજેતામાં ગ્રામ્યની સરકારી શાળાનો કલામહાકુંભમાં દબદબો રહેલ તે પ્રસંગની તસ્વીરમાં શાળાની વિદ્યાર્થીનીઓ નજરે પડે છે.

(9:35 am IST)