Gujarati News

Gujarati News

News of Wednesday, 29th August 2018

ધ્વારકાધિશના મંદિરે 52 ગજની જ ધજા કેમ ચઢાવાય છે? જાણો

જગતગુરુ દ્વારકાધીશના મંદિરે 52 ગજની ધ્વજા કેમ ચડાવાય હહે એ અંગે જાણવું રસપ્રદ રહેશે એમ મનાય છે કે દ્વારકા પર 56 પ્રકારના યાદવોએ શાસન કર્યું હતું. દરેકના પોતના મહેલ હતા. તેના પર પોતાની નિશાનીરુપ ધજા હતી. તેમાના મુખ્ય શ્રીકૃષ્ણ, બલરામ, અનિરુદ્ધ અને પ્રદ્યુમ્ન આ ચાર ભગવાન હોવાના કારણે તેમના મંદિરો બનાવાયા હતા

 બાકીના 52 પ્રકારના યાદવોના પ્રતિક રુપે દ્વારકાધીશના મંદિર પર 52 ગજની ધજા ફરકે છે. પવન ગમે તે દિશાનો હોય આ ધજા હંમેશા પશ્ચિમથી પર્વ તરફ લહેરાય છે.

(7:26 pm IST)