Gujarati News

Gujarati News

News of Wednesday, 29th July 2020

ભુજના હમીરસર તળાવમાંથી અજાણ્યા પુરુષની લાશ મળી

ફાયર બ્રિગેડની ટીમે લાશને બહાર કાઢી : પોલીસે પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધી

 

ભુજ્ : આજે રાત્રે 8 વાગ્યા આસપાસ કોઈએ ફાયર બ્રિગેડને જાણ કરી કે હમીરસર તળાવમાં કોઈ અજાણ્યું મૃતદેહ દેખાઈ રહ્યું છે જ્યારે ફાયર બ્રિગેડને અંગેની જાણ થતા ટીમ સ્થળ પર દોડી ગઈ હતી અને અજાણી લાસને હમીરસર તળાવમાંથી મહામહેનતે બહાર કાઢવામાં અફળ રહી હતી.

  અંગેની વિગત એવા પ્રકારની છે કે આજે થડતી સાંજે એટલેકે 8 વાગ્યા પછી હમીરસર તળાવમાં કોઈની લાસ દેખાઈ રહી છે ત્યાર બાદ તંત્રએ તાત્કાલિક સ્થળ પર પહોંચી 10:15 વાગ્યે લાશને ફાયરબ્રિગેડ ટીમ દ્વારા બહાર કઢાઈ હતી. ઘટનાની /ડીવિઝન પોલીસને કરાઈ હતી પોલીસે લાસને પી.એમ. માં મોકલી વધુ તપાસ હાથ ધરી છે.

(11:40 pm IST)