Gujarati News

Gujarati News

News of Saturday, 29th June 2019

જામનગર યુવા કોંગીની રજૂઆત

જામનગર યુવક કોંગ્રેસ અને એનએસયુઆઈ દ્વારા ગવર્મેન્ટ ડી.કે.વી. કોલેજમાં અન્ય કોલેજમાંથી આવતા વિદ્યાર્થીઓને એડમીશન આપવામાં આવે તે અંગે આવેદનપત્ર આપીને રજુઆત કરવામાં આવી. પ્રિન્સીપાલ દ્વારા તમામ માંગણી સ્વીકારવાની ખાત્રી આપવામાં આવી હતી.

(1:15 pm IST)