Gujarati News

Gujarati News

News of Saturday, 29th June 2019

ધારીના અમૃતપુરમાં સ્કુલ બેગનું વિતરણ

ધારી : તાલુકાના અમૃતપુર સ્વ.પરબતભાઈ ગોંડલીયાના સ્મરણાર્થે અમૃતપુર પ્રાથમિક શાળાના ધો.૧ થી ૮ના ૧૦૦ વિદ્યાર્થીઓને સ્કુલબેગ તથા ચોપડાઓ આપીને પિતૃરૂણ તથા કર્મભૂમિ ઋણ અદા કરેલ. પરીવારના સભ્યો - કમલેશભાઈ તથા વિમલભાઈ ગોંડલીયા પરીવારના હસ્તે વિદ્યાર્થીઓને દાતા તરફથી અર્પણ કરવામાં આવેલ હતું. અમૃતપુર પ્રાથમિક શાળાના આચાર્ય ઉકાભાઈ દાફડા તેમજ શાળાના શિક્ષક, ભાઈ તથા બહેનો આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. સ્કુલ બેગ અને ચોપડા વિતરણની તસ્વીર.

(11:53 am IST)