Gujarati News

Gujarati News

News of Saturday, 29th June 2019

ઢાંક સેવા સહકારી મંડળીની ચુંટણીમાં જમનભાઇ ગેડિયાના જૂથનો વિજય

ઉપલેટા તાલુકાના ઢાંક ગામની સેવા સહકારી મંડળીની ચુંટણી યોજાઇ હતી તેમાં જમનભાઇ ગેડિયા બહાદુરભાઇ માંકડ તેમજ તેમની પેનલનો સરેરાશ ૧૫૦ મતની લીડથી વિજય થયો હતો તેમની પેનલના તમામ ૧૪ સભ્યોનો વિજય થયો હતો. વિજયબાદ તમામ સભ્યો ઢાંકના શ્રી સિધ્ધિ વિનાયક ગણેશ ઉર્ફે દર્શન કરવા ગયા હતા.

(11:51 am IST)