Gujarati News

Gujarati News

News of Sunday, 28th May 2023

ભાવનગર આણંદ બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા મહીસાગર દાહોદ ગાંધીનગર ખેડા પંચમહાલ અમદાવાદ અરાવલી અને વડોદરા પંથકમાં મધ્યમથી ભારે વરસાદ પડવાની સંભાવના

હવામાન ખાતાએ મોડી રાત્રે જાહેર કરેલ ચેતવણી મુજબ ભાવનગર આણંદ બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા મહીસાગર દાહોદ ગાંધીનગર ખેડા પંચમહાલ અમદાવાદ અરાવલી અને વડોદરા પંથકમાં રાત્રિ દરમિયાન કેટલાક સ્થળોએ મધ્યમથી ભારે વરસાદ પડવાની સંભાવના છે.. ભારે પવન અને ગાજવીજ ને લીધે ખેતી ઉભા પાક વૃક્ષો કાચા મકાનોને નુકસાન થવા સંભવ છે.*

(12:03 am IST)