Gujarati News

Gujarati News

News of Friday, 29th May 2020

જૂનાગઢના શ્રીમતી જાસ્મીન રવૈયાએ કોરોના વોરિયર તરીકે ફરજ અદા કરી

જૂનાગઢઃરસિકભાઈ રામજીભાઈ રવૈયા (ગુરુજી) જૂનાગઢના પુત્રવધુ કેપ્ટન શ્રીમતી જાસ્મીન મયંક કુમાર રવૈયા, જેવો એ એરઇન્ડિયા સ્પેશ્યિલ રેસ્કુ ફ્લાઇટ , વંદે ભારત મિશન અંતર્ગત દિલ્હી થી Ukraine (Europe)ઙ્ગફ્લાઇટ ઓપરેટ કરી ને આપણા ભારત દેશ ના સ્ટુડન્ટ / ડોકટર ને ભારત વતન માં લાવેલ છે. કેપ્ટન શ્રીમતી જાસ્મીન મયંક કુમાર રવૈયા , કે જેઙ્ગ Airindia એ પ્રથમ વખત દેશ માટેઙ્ગ flight No. 1948.  Delhi to Ukraine (Europe)  Return in same day  Ukraine (Europe). to Delhi   Opret કરી છે. અને જેમની જવાબદારી કેપ્ટન શ્રીમતી જાસ્મીન મયંક કુમાર રવૈયા ને આપતા તમને હૃદય પૂર્વક સ્વીકારી ને નિષ્ઠાપૂર્વક નિભાવીને ભારત દેશ નું નામ ઉજ્જવળ કર્યું છે. આ મહામારી માં કોરોના વોરિયર તરીકે તેમની ફરજ અદા કરી છે. અને દેશ માટે સેવા આપી છે. જે બદલ ખૂબ ખૂબ અભિનંદન સૌએ પાઠવ્યા છે.(

(1:10 pm IST)