Gujarati News

Gujarati News

News of Friday, 29th May 2020

વિંછીયા એસબીઆઇ ગ્રાહકોને ૪૨ ડિગ્રી તાપમાનમાં બહાર ઉભુ રહેવુ પડે છે

વિછીયા : SBI બેંકમાં તાલુકાભરમાંથી  લોકો ઉમટી પડતા ભીડ જોમે છે. ૪૨ ડીગ્રી બળ બળતી ગરમીમાં ભીડને લીધે બેંકની બહાર પરાણે સુર્ય સ્નાન કરવું પડે છે. જો કે બેંક તંત્રએ કાપડના માંડવા નાખ્યા છે. પણ ગરમીનો પારો સતત ઉંચે જતા લોકો પરેશાન છે. બીજી તરફથી ભીડને લીધે સોશ્યલ  ડીસ્ટન્સનો પ્રશ્ન ઉદભવે છે. જે તસ્વીરમાં દશાર્ય છે. (તસ્વીર -અહેવાલ પિન્ટુ શાહ,વિંછીયા)

(11:40 am IST)