Gujarati News

Gujarati News

News of Friday, 29th May 2020

ગોંડલમાં સોશ્યલ ડિસ્ટન્સ સાથે લગ્નઃ

ગોંડલઃ ગોંડલના ખોડીયારનગરમાં રહેતા યોગેશ અમૃતભાઈ ભુવાના લગ્ન જિજ્ઞાસા રમેશભાઇ પોલરા (પાંચ પીપળા તાલુકોૅં જેતપુર) સાથે ગોંડલ ખાતે બન્ને પરિવારોમાં થી ૨૦-૨૦ સ્નેહીજનો ઉપસ્થિતમાં યોજાયા હતા. લગ્ન ઉત્સવ માં વર-કન્યા થી લઇ દરેક વ્યકિત માસ્ક ફરજીયાત તથા સેનીટાઇજર અને સોશિયલ ડિસ્ટન્સ ના નિયમો નું ચુસ્ત પણે પાલન કર્યું હતું. તે તસ્વીર.

(11:40 am IST)