Gujarati News

Gujarati News

News of Tuesday, 29th May 2018

ભાવનગરમાં જુગાર રમતા ૧૧ ઝડપાયા

 ભાવનગર ચિત્રા-સિદસર રોડ, શીતળામાના મંદિર સામેની ગલીમાં બજરંગ બાળક સોસાયટી પાછળ, જેન્‍તીભાઇ ચૌહાણની વાડી માં જાહેરમાં ગંજીપાના તથા રોકડ રકમ વડે હારજીતનો જુગાર રમતા (૧) માનુભાઇ ભગવાનભાઇ સોલંકી ઉ.વ.૫૨ (૨) લાલદાસ હસમુખભાઇ લશ્‍કરી ઉ.વ.૨૭ (૩) પ્રવિણભાઇ પ્રભુદાસ રાઠોડ ઉ.વ.૨૫ (૪) મેદ્યજીભાઇ ખોડાભાઇ પરમાર ઉ.વ.૪૫ (૫) રાહુલભાઇ ભરતભાઇ રાઠોડ ઉ.વ.૨૧ (૬) સંજયભાઇ ભનુભાઇ જોષી ઉ.વ.૩૩ (૭) હરેશભાઇ ધીરૂભાઇ મકવાણા ઉ.વ.૨૭ (૮) અશોકભાઇ મફાભાઇ પરમાર ઉ.વ.૨૮ (૯) કિશનભાઇ જેસીંગભાઇ સોલંકી ઉ.વ.૨૩ (૧૦) ચેતન રામજીભાઇ કામ્‍બડ ઉ.વ.૨૩ (૧૧) વિજયભાઇ રાદ્યવભાઇ પડાયા ઉ.વ.૪૦ રહેવાસી તમામ ભાવનગર

વાળાઓને ર્ંરોકડ રૂપિયા ૧,૦૩,૯૦૦/- તથા મોબાઇલ ફોન-૧૧ તથા મો.સા.-૨ તથા ગંજીપાના મળી કુલ રૂપિયા ૧,૭૫,૯૦૦/- ના મુદ્દામાર્લં સાથે ઝડપી પાડેલ છે.

આ કામગીરીમાં એસ.ઓ.જી.ના ઇન્‍ચાર્જ પોલીસ ઇન્‍સ્‍પેકટર ડી.ડી.પરમાર તથા હેડ કોન્‍સ. જગદીશભાઇ મારૂ તથા બલવીરસિંહ જાડેજા તથા યોગેન્‍દ્રસિંહ ગોહીલ તથા પોલીસ કોન્‍સ. રાજદીપસિંહ ગોહીલ તથા વિશ્વજીતસિંહ ઝાલા તથા બાવકુદાન ગઢવી તથા યોગીનભાઇ ધાંધલ્‍યા તથા શરદભાઇ ભટ્ટ તથા સોહીલભાઇ ચોકીયા તથા ડ્રાઇવર ભોજાભાઇ જોડાયા હતા.

(12:35 pm IST)