Gujarati News

Gujarati News

News of Wednesday, 29th April 2020

પોરબંદરમાં કોરોનાના શંકાસ્પદ 25 કેસના નેગેટિવ રિપોર્ટ

પોરંબદર : આજે સવારે કોરોનાના શંકાસ્પદ 25 કેસ સિવિલ હોસ્પિટલમાં આવતા તમામના નમૂના લઈને જામનગર ચકાસણી માટે મોકલેલ હતા જે 25 કેસના કોરોનાના નેગેટિવ રિપોર્ટ આવેલ છે

(7:18 pm IST)