Gujarati News

Gujarati News

News of Wednesday, 29th April 2020

ભાવનગર : પોલીસકર્મીઓને જીતુભાઇ વાઘાણી દ્વારા કેપ-માસ્ક અપાયા

ભાવનગર : ભાવનગરના પોલીસજવાનોને ગરમીમાં તડકો ન લાગે તે માટે કોટનની કેપ તથા માસ્કનું વિતરણ ધારાસભ્ય જીતુભાઇ વાઘાણી દ્વારા કરવામાં આવ્યુ હતુ.સીટી ડીવાયએસપી મનીષભાઇ ઠાકરને જીતુભાઇ વાઘાણીએ પોલીસ કર્મીઓ માટે કીટ અર્પણ કરી હતી તે પ્રસંગની તસ્વીર. (તસ્વીર : વિપુલ હિરાણી, ભાવનગર)

(11:37 am IST)