Gujarati News

Gujarati News

News of Wednesday, 29th April 2020

ગોંડલ તરકોષી હનુમાન મંદિર દ્વારા ભોજન

ગોંડલઃ તરકોષી હનુમાનજી મંદીર દ્વારા મહંતશ્રી રાજુબાપુની નિશ્રામાં મુકેશભાઈ રાણપરીયા,હિતેશભાઈ શિંગાળા સહીત પરીવાર નાં મહીલાઓ લોકડાઉન ની શરુઆત થી જ સુકો નાસ્તો બાદ માં શાક,રોટલી,ખિચડી કઢી નું ભોજન બનાવી દરરોજ સાંજે શહેર નાં વિવિધ વિસ્તારોમાં ભુખ્યા લોકો ને જમાડી સેવા આપી રહ્યા છે. રસોઇ તૈયાર કરતા સેવભાવિ મહિલાઓની તસ્વીર.

(10:03 am IST)