Gujarati News

Gujarati News

News of Friday, 29th March 2024

જસદણમાં મતદાન જાગૃતિના સેલ્ફી પોઇન્ટ

(ધર્મેશ કલ્યાણી દ્વારા) જસદણ તા.ર૯ : લોકસભાની ચુંટણી અંતર્ગત વધુમાં વધુ મતદાન થાય તે માટે જસદણ વિધાનસભા વિસ્તારમાં ચુંટણી તંત્ર દ્વારા મતદાન જાગૃતી માટેના સેલ્ફી પોઇન્ટ ઉભા કરવામાં આવ્યા છે. જસદણા તાલુકા સેવા સદન ખાતે ઉભા કરવામાં આવેલા સેલ્ફી પોઇન્ટ ખાતે જાગૃત મહિલા રમાબેન મકવાણાએ લોકોને નિર્ભય બનીને લોકશાહીના મહાપર્વ ચુંટણીમાં મતદાન કરવા માટે અપીલ કરી હતી.

(2:07 pm IST)