Gujarati News

Gujarati News

News of Wednesday, 29th January 2020

ભાવનગરમાં વિરોધ પ્રદર્શનકારીઓની અટકાયત

મંજૂરી વગર દેખાવો કરતા બહુજન મોરચાના કાર્યકરોની અટકાયત

ભાવનગર : CAAના વિરોધમાં ભારત બંધનુ એલાન આપવામાં આવ્યું છે ત્યારે ભાવનગરમાં પોલીસે બહુજન મોરચાના કાર્યકરોની અટકાયત કરી છે. મંજૂરી વગર દેખાવો કરી રહ્યા હતા જેને પગલે તેમની અટકાયત કરવામાં આવી છે. આ વિરોધ અને સુત્રોચ્ચાર કરી રહેલા કાર્યકરોની અટકાયત કરવામાં આવી છે.

(1:23 pm IST)