Gujarati News

Gujarati News

News of Wednesday, 29th January 2020

દામનગરમાં સહકારી શિક્ષણ વર્ગ

 દામનગર : દામનગર સહજાનંદ એજયુકેશન ટ્રસ્ટ ગુરુકુલ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખાતે અમરેલી જિલ્લા સહકારી સંધ આયોજિત યુવક સહકારી શિક્ષણ વર્ગ છ દિવસીય પ્રશિક્ષણ તાલીમ નો પ્રારંભ સહકારી શિક્ષણ તાલીમ વર્ગ નો દીપપ્રાગટય કરી વરિષ્ઠ સંતો શ્રી સ્વામી વિષ્ણુપ્રસાદદાસજી સ્વામીદામનગરઙ્ગ સહજાનંદ એજયુકેશન ટ્રસ્ટ ના ગુરૂકુળ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખાતે અમરેલી જિલ્લા સહકારી શિક્ષણ સંધ આયોજિત છ દિવસીય યુવક સહકારી શિક્ષણ વર્ગ નો દબદબા ભેર પ્રારંભઙ્ગ ઙ્ગચંદ્રપ્રકાશદાસજી સ્વામી શાસ્ત્રી શ્રી આનંદસ્વરૂપદાસજી સહિત અમરેલી જિલ્લા સહકારી યુવા અગ્રણી મનીષભાઈ સંધાણી અમરેલી જિલ્લા સહકારી બેંક ના અરુણભાઈ પટેલ બગસરા સહકારી અગ્રણી રશમીનભાઈ ડોડીયા દામનગર નાગરિક સહકારી મંડળી ના હરજીભાઈ નારોલા નાગરિક સહકારી શરાફી મંડળી ના જીવરાજભાઈ બુધેલીયા અમરેલી ખરીદ વેચાણ સંધ ધીરૂભાઇ ઉળકિયા સહિત ના મહાનુભવો એ પ્રશિક્ષણ સહકારી તાલીમ વર્ગ નો પ્રારંભ કરાયો હતો છ દિવસીય સહકારી શિક્ષણ વર્ગ માં પધારેલ મહાનુભવો નું સ્વામી નારાયણ ગુરુકુલ ખાતે આચાર્ય શ્રી વસંતભાઈ ડોબરીયા કોલેજ ના નિલેશભાઈ કોલડીયા શિક્ષક સરવૈયા શિક્ષક શ્રી નીતિનભાઈ ગોસ્વામી શિક્ષક કાકડીયા દ્વારા પુષ્પગુંચ અર્પી ઉષ્મા ભર્યું સ્વાગત કરાયું હતુંઙ્ગછ દિવસીય સહકારી શિક્ષણ વર્ગ માં સહકારી અભ્યાસ કોર્સ સહકારી પ્રવૃત્ત્િ। ઓ નેશનલ કો ઓ સંસ્થાઙ્ગ નાસ્કો ગુજ કો દ્વારા થતી સહકારીતા ની ભાગીરથી પ્રવૃત્ત્િ। અંગે સવિસ્તાર થી નિષ્ણાંત વકતા એ મનનીય વકતવ્ય આપ્યું હતું સહકારી ક્ષેત્રે દેશ ના રાહબર દિલીપભાઈ સંધાણી ના નેતૃત્વ માં અમરેલી જિલ્લો જ નહીં ભારત ભર માં સહકારી ક્ષેત્રે નવા આયામો સર્જી ક્રાંતિ કરી હજારો હાથ ને હુન્નર કૌશલ્યઙ્ગ કૃષિ વાણિજય ઉદ્યોગ શિક્ષણ નોકરી રોજગારી ઓ ના અનેક વિધ સર્જનો અંગે વિદ્યાર્થી ઓ ને અવગત કરાયા હતા આ તકે દિલીપભાઈ ભાતિયા રજનીભાઇ ધોળકિયા દેવચંદભાઈ આસોદરિયા મોઇઝભાઈઙ્ગ ભારમલ દામનગર શહેર ભાજપ પ્રમુખ પ્રીતેશભાઈ નારોલા બટુકભાઈ શિયાણી સતીષભાઈ ગોસ્વામી ધ્રુવભાઈ ભટ્ટ ભરતભાઇ રાવળ અમર્ષી ભાઈ નારોલા સહિત સહકારી સંસ્થા નાઙ્ગ કર્મચારી ભદ્રેશભાઈ ગઢવી ભુપતભાઇ માલવીયા સહિત અનેકો મહાનુભવો ની વિશાળ ઉપસ્થિતિ માં યુવક સહકારી શિક્ષણ વર્ગ નો દબદબા ભેર પ્રારંભ કરાયો હતો.સહકારી વર્ગમાં સન્માન કરાયુ તે તસ્વીર.

(12:14 pm IST)