Gujarati News

Gujarati News

News of Wednesday, 29th January 2020

ધ્રોલમાં વાણંદ સમાજ દ્વારા તાનાજી ફિલ્મના વિરોધમાં રેલી-આવેદન

ધ્રોલ  : સમગ્ર વાણંદ સમાજ ધ્રોલ દ્વારા વાણંદ સમાજની વાડી સત્યનારાયણ મંદિરથી મામલતદાર કચેેરી સુધી એક વિશાળ રેલીનું આયોજન સોમવારના રોજ તાનાજી ફિલ્મમાં વાણંદ સમાજ વિશે અયોગ્ય ટિપ્પણીનો વિરોધ કર્યો હતો. શ્રી મામલતદાર ધ્રોલને આવેદપત્ર પાઠવ્યું હતું.

(12:04 pm IST)