Gujarati News

Gujarati News

News of Tuesday, 28th December 2021

કચ્છમાં કરાનો વરસાદ : ખેડૂત અને માલધારીઓમાં ચિંતા

માંડવી : કચ્છના માંડવીના પુનડી-ધુણઇ સીમાડામાં બરફના કરાનો વરસાદ પડ્યો છે. કમોસમી વરસાદની સાથે બરફના કરાનો વરસાદ પડવાને કારણે ખેડૂત અને માલધારીઓમાં ચિંતા ફેલાઈ છે.

(8:25 pm IST)