Gujarati News

Gujarati News

News of Saturday, 28th December 2019

ધોરાજીમાં ડાયાબિટીસ નિદાન કેમ્પ

ધોરાજી : નિલકંઠ વૃધ્ધઆશ્રમ ખાતે ખાસ સેવાઓ કરવા માટે વૃધ્ધોને ડાયાબીટીસ અને બીપી ચેકઅપ કરી ડો.રોહીત પટેલએ ડાયાબીટીસ અંગે માર્ગદર્શન આપેલ અને જમવા માટે કસરત અંગે માર્ગદર્શન આપેલ. સરકારી હોસ્પિટલનો સ્ટાફ હાજર રહેલ હતો. સંસ્થાના પ્રમુખ લલીતભાઇ ઉકાણી અને મંત્રી મહેન્દ્રભાઇ વડાલીયાએ જણાવેલ કે વિદેશથી લોકો ફરવા આવે છે પણ ડો.રોહીત પટેલએ નાતાલ નીમીતે વૃધ્ધાશ્રમમાં દર્દીઓની સેવાઓ કરવા બદલ ડો.રોહીત પટેલનુ સન્માન કરાયેલ હતુ અમેરીકાના ડો.રોહીત પટેલની સેવાઓને બિરદાવી હતી ડાયાબીટીસ કેમ્પ યોજાયો તે તસ્વીર.

(11:43 am IST)