Gujarati News

Gujarati News

News of Saturday, 28th December 2019

દેરડીના વિદ્યાર્થીઓનું સરાહનીય કાર્ય

ગોંડલ :  ગોંડલ  શૈક્ષણિક ક્ષેત્રે અગ્રેસર અત્રે ની શ્રી નાલંદા વિદ્યાલય દેરડી (કું) ના વિદ્યાર્થી ભાઈ-બહેનો નરારા અને પોશિત્રા ખાતે શૈક્ષણિક પ્રવાસ યોજવા માં આવ્યો હતો જેમાં વિદ્યાર્થીઓ એ મુકત મને મોજ માણી હતી આ ઉપરાંત મરીન નેશનલ પાર્ક- જામનગર મુકામે શિબિરમાં ભાગ લીધો હતો સાથો સાથ દરિયાઇ સૃષ્ટિ તથા પ્રાકૃતિક સૃષ્ટિ નો અભ્યાસ કરેલ તેમજ આસપાસ ના વિસ્તાર માંથી સ્વચ્છ ભારતના ભાગ રૂપે સફાઈ કરી સ્વચ્છતાનું ઉદારણ પૂરુ પાડેલ છે.

(11:40 am IST)