Gujarati News

Gujarati News

News of Saturday, 28th December 2019

વાંકાનેર-ટંકારામાં પોલીસના દરોડા : જુગાર રમતા છ ઝડપાયા

ટંકારાની ખીજડીયા ચોકડીએ જુગાર રમતા બે ઝડપાયા :વાંકાનેરના તરકીયા ગામે જુગાર રમતા ચાર ઝડપાયા

 

ટંકારા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન ખીજડીયા ચોકડી પાસે નોટ નંબરી જુગાર રમતા આરોપી ગોવિંદ નરશી વાઘેલા રહે સજ્જનપર ગામ અને જગાભાઇ ભનાભાઈ જખાણીયા એ બંનેને ઝડપી લઈને રોકડ રકમ રૂ ૫૪૦ જપ્ત કરી છે

વાંકાનેર તાલુકા પોલીસ ટીમેં બાતમીને આધારે તરકીયા ગામની સીમમાં દરોડો કરીને જુગાર રમતા રાજેશ ધીરુભાઈ કોળી, દિનેશ દેવાભાઈ કોળી, રોહિત વિરજીભાઈ કોળી અને પ્રવીણ વિરાભાઈ કોળી રહે ચારેય તરકીયા તા. વાંકાનેર વાળાને ઝડપી લઈને રોકડ રકમ રૂ ૩૧૯૦ જપ્ત કરી છે

(1:21 am IST)