Gujarati News

Gujarati News

News of Saturday, 23rd March 2019

સુરેન્દ્રનગર પોલીસ દ્વારા ધૂળેટીની ઉજવણી

સુરેન્દ્રનગર : જિલ્લા પોલીસ દ્વારા ધૂળેટીનો ઉત્સવ મનાવ્યો હતો. જેમાં પોલીસ અધિકારી અને કર્મચારી એકબીજાને ગુલાલ લગાડી હોળી ધૂળેટીની ઉજવણી કરી દરેક સમયે પોલીસ પોતાની ફરજમાં વ્યસ્ત અને સતત ભાગદોડ વચ્ચે તમામ કર્મચારી અને અધિકારી સાથે મળીને પાણી, રંગોથી ઉજવણી કરી હતી. જેમાં સુરેન્દ્રનગર એસપી મહેન્દ્ર બગડીયા સહિત ડીવાયએસપી પીઆઇ કક્ષાના અધિકારી અને કર્મચારીઓ ધામધૂમથી ઉજવણી કરી હતી.

(12:02 pm IST)