Gujarati News

Gujarati News

News of Thursday, 28th November 2019

કચ્છ- ઘણા સમય પછી આકાશમા ગુરુ અને ચંદ્રની યુતિનો નઝારો જોવા મળ્યો

 

ભુજ : આજે માગસર મહિનાની બીજ હોવાથી ચંદ્ર દર્શન કરનારાઓ અદ્ભૂત દૃશ્ય ના સાક્ષી બન્યા હતા. ચંદ્ર ની નીચે નાનો આભલા જેવા લટકતા ગુરુ ના ગ્રહ ને જોઇ કયો તારો કે ગ્રહ છે ની પુછ પરછ ના ફોન શરૂ થઈ ગયા હતાં તો હાથ વગા મોબાઇલ થી ફોટોગ્રાફી પણ થવા માંડી હતી, જ્યોતિષી ના મતે ચંદ્ર ગુરુ યુતિ ગજકેશરી યોગ નું સર્જન કરતો હતો.

(10:50 pm IST)